dashama katha aarti images featured image

Dashama Katha, Aarti, Images offer a captivating journey into the world of sacred stories and divine art. Explore the rich cultural heritage and immerse yourself in the enchanting tales and visual beauty of Dashama through mesmerizing images and soul-stirring Aarti rituals. Discover the spiritual essence and experience a profound connection with Dashama through this fascinating collection.

Dashama Katha In Hindi – Dashama कथा हिंदी में

Dashama की व्रतकथा

एक सुनहरे नगर में रानी ने अपने महल की खिड़की से देखा कि नगर की बहनें कोई व्रत मना रही हैं। रानी के मन में आया कि मुझे भी यही प्रतिज्ञा करनी होगी। रानी ने राजा से बात की. राजा ने गर्व से कहा, “हे देवी! ये बहनें जो प्रतिज्ञा कर रही हैं वह दशमा के लिए है। हमारे पास सब कुछ है। इस व्रत और उस दशमा से हमारा क्या भला? उस दशमा के लिए आपको कोई व्रत लेने की आवश्यकता नहीं है। राजा दशम का अपमान कर रही है। रानी राजा पर व्यंग्य करती है। वह इस दशम का अपमान सहन नहीं कर सकती। वह इस व्रत का विवरण उन महिलाओं से जानती है जो महल छोड़कर नदी तट पर जाती हैं। व्रत करने वाली बहनों ने कहा, “हम कर रहे हैं दशम व्रत।

इस व्रत की विधि यह है कि सूत्र की दस डोरियां लें, दास गांठ बांधें, गांठ से कंकुना चैनला करें। फिर स्त्री को यह व्रत करना चाहिए। रानी ने दासियों के साथ राजा को संदेश भेजा कि मैं यह व्रत करना चाहते थे। लेकिन राजा अहंकार से भरे हुए थे। उन्होंने इस व्रत को अस्वीकार कर दिया, फिर से दशम का अपमान किया, इसलिए दशम का क्रोध दूर हो गया। रुके नहीं

एक दिन दशामा ने राजा को स्वप्न में आकर एक शब्द में कहा, ‘मैं गिर रहा हूं…’ अगले दिन पड़ोसी राजा सेना लेकर आया। अपनी जान बचाने के लिए राजा अपनी रानी और दो कुंवारियों को लेकर जंगल में भाग गया। राजा-रानी सपरिवार मृत्युलोक में दुःखी थे। रास्ते में एक तालाब आया जहां राजा पानी लेने के लिए उतरे। पीछे दो कुँवारी भी चली गईं। दशमा गायब हो गया और दोनों कुंवारियों को सूअर में खींच ले गया। राजा समझ गये कि यह अवश्य ही दशामा का क्रोध है।

वह रानी को आश्वस्त करता है और समझाता है कि जिसने दिया वही ले गया। अब वही देंगे. आगे चलकर राजा-रानी को अनेक दुःख सहने पड़े। यदि आप किसी वाडी में जाते हैं तो वहां के फल और फूल नष्ट हो जाते हैं। माली ने उन दोनों को पापी समझकर खूब पीटा। राजा अपनी बहन के नगर में आता है। बहन भाई के लिए सोने की सुराही में सुखड़ी और सोने की चेन भेजती है, लेकिन दशामा के क्रोध के कारण सुखड़ी ईंट के कंगन में बदल गई और सोने की चेन काले सांप में बदल गई। यह गेज पीतल का निकला। यह सब जमीन में गाड़कर राजा आगे चल दिया।

रास्ते में उसने एक वाड़ी के मालिक से खाने के लिए खाना मांगा। उसे किसान पर दया आ गई और उसने उसे कपड़े का एक टुकड़ा दे दिया। राजा ने आगे बढ़कर कुछ देर आराम करने और फिर अपनी भूख मिटाने के लिए कुछ खाने का फैसला किया।

उस गांव के राजा का बेटा दो दिन पहले भागकर रिसाई चला गया था. सिपाही कुँवर की खोज में निकले। दशम के क्रोध के कारण राजा के हाथ की गांठ एक कन्या का सिर बन गई। जैसे ही सिपाहियों ने कुँवर का सिर देखा, दौड़ पड़े और राजा को पकड़ लिया.. रस्सी से बाँध दिया और लात मारकर शहर में ले आये। नगर के राजा ने सारी बातें कीं। राजा ने अपने बहनोई की हत्या के जुर्म में अभयसेन को जेल की सजा दे दी।


वैंके को बिना राजा के कैद कर लिया गया। तो रानी अनंगसेना पर दुःख का पहाड़ टूट पड़ा। वह प्रतिदिन जंगल जाती थी। वह लकड़ी का बोझा लेकर जा रही थी। इसे बेचने से जो पैसा मिलता है, उससे आपका पेट भर जाता है। इस प्रकार दिन बीतने लगे। आषाढ़ मास आया। अनंगसेना ने आषाढ़ के अमासे यानी दिवस के दिन दशम व्रत शुरू किया। दशम व्रत के दसवें दिन, उसने दस दिनों तक उपवास किया। और माँ की पूजा की.. जिस राजा ने अभयसेन को कैद कर लिया था वह अपने कुंवारे हेमखेम के साथ घर लौट आया।

अत: अभयसेन को जेल से रिहा कर दिया गया। राजा और रानी जंगल से होकर चले। वहाँ एक सूअरी आई। देखा जाए तो दशमा बीज के किनारे एक बूढ़े दोशी के रूप में खड़ा है। दोनों कुँवारी उँगलियाँ पकड़कर खड़ी हैं। राजा-रानी ने तुरंत माताजी को पहचान लिया। मेरे पैरों पर गिर पड़ा. दशमा ने ऐसे असली रूप में दर्शन दिये और कहा,

हे राजा! अब तुम्हारा अभिमान नष्ट हो गया है। अपने बेटे को ले जाओ आप जिस चीज़ के लिए यहां आए थे, उस पर वापस लौटें। आपको वो सारी खुशियाँ मिलेंगी जिनकी आपने कामना की थी। तुम्हें अपना राज्य वापस मिल जायेगा।

राजा और रानी दोनों कुंवारों को लेकर अपने राज्य में आये। प्रजा की सहायता से उन्होंने पुनः राज्य प्राप्त कर लिया और सुखपूर्वक रहने लगे। राजा-रानी ने दशमा का आशीर्वाद प्राप्त किया और कहा, हे दशमा! जो तेरी मन्नत मानते हैं वे सब उसी प्रकार फलीभूत हों जैसे आपने हमारे लिये किया है।

Dashama Katha In Gujarati – દશામાની ગુજરાતીમાં કથા

એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયુ તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, “હે દેવી ! આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાનાં છે ? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી સિસાય જાય છે.

આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદીકિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ, દશ ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંલ્લા કરવા. ત્યાર બાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો.

એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, ‘પડું છું…’ બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા-રાણી પરિવાર સાથે દુઃખી થયાં. રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઊતર્યા. પાછળ બે કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્ર્વાસન આપતાં સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા. હવે એ જ આપશે. આગળ જતાં રાજા-રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યાં.

એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ-ફૂલ નાશ પામ્યાં. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યાં. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધુ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો.

આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી.

એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો.. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવ રની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુક્મ આપી બંદીખાનામાં નાખી દીધો..
રાજા વગર વાંકે કેદ થયો .

તેથી રાણી અનંગસેના પર દુખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકડાનો ભારો લઈ આવતી . એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટ્લે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું.

દશામા વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા. અને માની ભક્તિ કરી..જે રાજાએ અભયસેનને કેદ ક ર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રાજા રાણી જંગલમાંથી ચાલતાં ચાલતાં આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામા વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભાં છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયાં. માના પગમાં પડી ગયાં. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતાં કહ્યું,

હે રાજા ! હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા. તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઇચ્છા કરતાં હતાં તે સઘળાં સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે.

રાજા-રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યાં. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યાં. રાજા-રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા ! જેવાં અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો.

Dashma Aarti In Gujarati – દશામાની ગુજરાતીમાં આરતી

ચાર ચાર ધમની માં દશામા ની આરતી – Lyrics

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
મીનાવાડા ધામ ની શારદા કુવાર સાદડી ની
હાથે ત્રિશુલ વાલી ની ભોલી દશમત ની…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
પહેલી આરતી દ્વારિકા માં બીજી આરતી મોરા ગાદ
મા તીજી આરતી ઘડી ગઢ મા ચોડી મીનાવાડા મા…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
આરતી તો આવો વેલા ભક્તો કરે ઝાલા વાલા
ધૂપ ઘુમડે આઓ વેલા બલ કાના ખેલા રે…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
આમે માડી દર્શન આપ સદાય માડી શરણ રાખો
દુનિયા મેં તો બેન્ડ બતાઓ જપુ તારા ધાપો રે…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
સંસાર તેરો ધ્યાન ભૂલી ને ધ્યાન કરું હું ઊંડો
ધારી ને દર્શન આપ માડી મને અરજ કરું છુ તમને રે…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
જડદ ઝધડ જ્યોત ધડકે મંદિર ઉપર મેઘા હરકે
માલણીયો ના હિય્યા હર કે મુખ્દુ માં નુ માલકે રે…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ધૂપ ધારી ને ધ્વજા ચડાઉ પે પડી ને શીશ
નમઃ અશ્વિન સાઠે ગુંલા ગૌ માતા ને વધાઉ રે…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી
ચાર ચાર ધામની માં દશામા ની આરતી

Watch Youtube Video – Darshama Ni Aarti By Hiral Raval

Dashama Photo – Images

People Also Ask About Dashama Katha Aarti Images

When Dashama Vrat 2023 Date started?

Dashama Vrat Started From 17/07/2023 To 26/07/2023.

What is the story of Dashama?

Goddess Dashama is an incarnation of Mother Goddess Shakti, and she is frequently represented as a manifestation of feminine power, riding a camel and holding four hands.

What is the other name of Dasha Mata?

Dasha Mata/Maa is often referred to as Momai Mata. She is also associated with the goddesses Parvati, Momai, and Durga.

What is Dashama Vrat?

Dashama Vrat is a 10-day fast that begins on the beginning of the month of Shravan. Dashama Vrat 2023 would undoubtedly be a great occasion in the state of Gujarat.

By TopStatusQuotes

At Top Status Quotes, we've curated the finest collection of content for your social media needs.Whether you're looking for a witty WhatsApp status–Love status–Sad Status, a captivating video status, or heartwarming quotes in your language, we've got you covered.And hey, we even have festival greetings, wishes, and shayari to add that extra touch of charm to your messages.We understand that language is a powerful tool, so we made sure to cater to a wide range of preferences.Our content is available in Hindi, Tamil, Gujarati, and English, because we believe that expressing yourself in your own language adds that personal touch.

Leave a Reply